Sandesh - 10154369466730380

Sandesh
Sandesh 106K Views
  • 4.1K
  • 1.4K
  • 177

નાના પાટેકરનો આ જવાબ સલમાન ખાન માટે મોટી લપડાક છે. પાકિસ્તાની કલાકારો અંગે નાના પાટેકરે જબરદસ્ત જવાબ આપીને બધાની બોલતી બંધ કરી છે. તેમણે કહ્યું કે 'કલાકારો દેશ સામે માંકડ જેવા છે. તેમની કોઈ કિંમત નથી. દેશના જવાનો જ દેશના સાચા હીરો છે.' નાના પાટેકરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
#Entertainment

Posted 2 years ago in NEWS